પાણી પૂરવઠા
Home  

½ નું નળ કનેક્શન જુદા જુદા હેતુએ લેવા માટે નીચેની માહિતી રજૂ કરવાની થાય
 
(1) રહેઠાણ પેટે

રૂ. 20ના સ્ટેમ્પ પેપર ઉપર નગરપાલિકાનાં માન્ય પ્લમ્બર તેમજ અરજદારશ્રીની સહી સાથે નગરપાલિકાનો મ્યુ.ટેક્ષ ચાલુ વર્ષ સાથેનો પુરે પુરો ભરપાઈ થયાની વેરા પાવતીની નકલ.
 • રૂ. 1350/- કાયમી કનેકશન અનામત
 • કનેક્શન મંજુર થયેલી ખાસ પાણીદરની રકમ રૂ. 450/- તથા રૂ. 250/- કનેકશન ફી.
 • (2) ઘંધાર્થે પેટે

 • રૂ. 5,400/- ડીપોઝીટ
 • રૂ. 1,800/- ખાસ પાણીકર
 • રૂ. 5,000/- કનેકશન ફી
 • (3) હોટલ તેમજ લોન, ડેરી, આઈસ, ફેકટરી, સીનેમા, સર્વિસ સ્ટેશન, ઠંડા પીણા માટેની ફેક્ટરી, તબેલો, હોસ્પીટલ બેડ સાથેની, ધોબીઘાટ, ફેક્ટરી, પાર્ટીપ્લોટ, તેમજ અન્ય ધંધાર્થે ના કનેક્શન માટે

 • રૂ. 15,000/- ડીપોઝીટ
 • રૂ. 5,000/- ખાસ પાણીકર
 • રૂ. 500/- કનેકશન ફી

 • (4) બાંધકામ રહેણાંક હેતુ માટે

 • રૂ. 4,500/- ડીપોઝીટ
 • રૂ. 1,500/- ખાસ પાણીકર
 • રૂ. 250/- કનેકશન ફી
 • (5) બિન રહેણાંકનાં બાંધકામ હેતુ માટે

 • રૂ. 12,000/- ડીપોઝીટ
 • રૂ. 4,000/- ખાસ પાણીકર
 • રૂ. 500/- કનેકશન ફી
 •  
  નગરપાલિકા સંચાલિત પાણીના બોર તથા ઓવરહેડ ટાંકીની માહિતી
   
  અ.નં. બોરનું નામ નંબર ઓવરહેડ ટંક સમ્પવેલ
  1 લશ્કરી કુવા 18 ના ના
  2 ખારા કુવા 19 હા ના
  3 પ્રશાંત સિનેમા 21 હા હા
  4 માનસાગર 22 ના ના
  5 મનમોહન 23 હા હા
  6 ટી.બી.રોડ 24 હા ના
  7 જેલરોડ 25 હા ના
  8 એરોડ્રોમ 26 હા ના
  9 વોટરક વર્કસ.કમ્પા. 27 હા હા
  10 શક્તિનગર 28 ના ના
  11 પરાતળાવ 29 ના ના
  12 સાવરદીકુવા 30 ના ના
  13 માર્કેટયાર્ડ 31 ના ના
  14 ગાયત્રીમંદિર 32 હા ના
  15 પટેલ નગર 33 હા ના
  16 અમરપરા 34 ના ના
  17 કસ્બા ટેકર 35 હા ના
  18 આંખની હોસ્પીટલ 36 ના ના
  19 રંગમહેલ ટેકરા 37 હા ના
  20 લાખવડીભાગોળ 38 ના ના
  21 શેરેપંજાબ 39 ના ના
  22 ધરમ સિનેમા 40 ના ના
  23 સોમનાથ રોડ 41 હા ના
  24 રાણાવાસ 42 ના ના
  25 ગુજ.હાઉ.બોર્ડ 43 હા ના
   
   
   
  Copyright © 2017. Mehsana Nagarpalika, Mehsana.
  Site Designed & Maintained by 8webcom.com