શહેર સામૂહિક વિકાસ યોજના (યુ.સી.ડી.)
Home  

યુ.સી.ડી. યોજના નીચે ચાલતી પ્રવૃત્તિઓ

યુ.સી.ડી. યોજના નીચે શહેરના તમામ વિસ્તારોમાં મહિલા સંગઠનોની રચના કરી સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

આ યોજના નીચે પછાત વિસ્તારોમાં વ્યવસાયિક વર્ગો ચલાવવામાં આવે છે.

વ્યવસાયિક વર્ગોની માહિતી નીચે મુજબ છે.

  વર્ગો ફી (વાર્ષિક) ફી (વાર્ષિક)
સિવણ 12 244 200
ભરતગૂંથણ 2 50 250
બ્યુટી પાર્લર 6 50 300 (ચાર માસીક)
કોમ્પ્યુટર 6 233 2023 (છ માસીક)

શહેરના પછાત વિચારોમાં આરોગ્યલક્ષી, આર્થિક, સામાજિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

શહેરના પછાત વિસ્તારને ઉપયોગી એવી 3 સહકારી મંડળીઓ ચલાવવામાં આવે છે.
  1. મહેસાણા શહેર મહિલાગૃહ ઉદ્યોગ સહકારી મંડળી લિ.
  2. નગર સમુદાય ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.
  3. નગર સમુદાય મજૂર કામદાર સહકારી મંડળી લિ.

ડાઉનલોડ ફોર્મ :

બહેનો માટેના વ્યવસાયિક તાલીમ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેનું પ્રવેશ ફોર્મ - ડાઉનલોડ
બહેનો માટેના શિવણ, નિટીંગ, કોમ્પ્યુટર તાલીમ વર્ગો - ડાઉનલોડ

 
 
Copyright © 2017. Mehsana Nagarpalika, Mehsana.
Site Designed & Maintained by 8webcom.com