Home  


મિલ્કતની તબદીલી માટેનું અરજી ફોર્મ – ડાઉનલોડ
આપનો ભરેલ ટેક્ષ જાણવા માટે - Click Here
આપનો બાકી ટેક્ષ જાણવા માટે - Click Here
 
નગરપાલિકામાં ટેક્ષની દરવારી
 
મીલ્કત વેરો  : બાંધકામ આધારીત આકારણી પદ્ધતિ અમલમાં આવેલ છે. માપ ઉપરથી ટેક્ષ શોધવાનું કોષ્ટક
ચો.મી. X રેટ X વિસ્તાર X આયુષ્ય X મિલ્કતનો ભોગવટો X માલિકતનો પ્રકાર = કુલ વેરો
 
હવે ફોર્મ્યુલા મુજબ પરિબળને ભારાંક આપતા
 
ચો.મી. દીઠ રહેણાંક રૂ. 5 /- X 75 ચો.મી. = 375/-
ચો.મી. દીઠ બીન રહેણાંક રૂ. 10 /- X 75 ચો.મી. = 750/-
375 X 1.25 (સમૃદ્ધ વિસ્તાર) (એફ-1) X1 (મીલ્કતની ઉંમર) (એફ-2) X1 (ઉપયોગ) (એફ-3) X 0.75 (બાંધકામનો પ્રકાર) (એફ-4)  = 375 X 1.25 X 1.00 X 1.00 X 0.75 = રૂ. 351.56 મીલ્કત વેરો (એફ-1) (એફ-2) (એફ-3) (એફ-4)

 
સંયુક્ત કર :     વાર્ષિક ભાડાની આકારણીના 20%
 
ખાસ પાણી કર
    કનેકશનની સાઈઝ
    1/2" 3/4"
1. ઘર વપરાશ 450/- 900/-
2. જમાત ખાના ધર્મશાળા 1800/- 3600/-
3. ધંધાર્થે (હોટલ, લોજ, ડેરી, ફેકટરી, આઈસ ફેકટરી, સર્વિસ સ્ટેશન વિગેરે 5000/- 7000/-
4. તબેલો 5000/- 7000/-
5. સિનેમા (થીયેટર) 5000/- 7000/-
6. ડાઇનીંગ ફેક્ટરી 5000/- 7000/-
 
શિક્ષણ ઉપકર
આકારણી રહેઠાણ બીન રહેઠાણ
301 થી 1000/- 3% 7%
1001 થી 1000/- 5% 11%
2501 થી 4500/- 6% 14%
4501 થી 6000/- 7% 16%
6001 થી વધુ 10% 20%
 
ભૂગર્ભ ગટર ટેક્ષ
ઉપોગનો પ્રકાર ઓછામાં ઓછો વધુમાં વધુ
રહેણાંક 200 200
બીન રહેણાંક 500 1000
 
 
Copyright © 2017. Mehsana Nagarpalika, Mehsana.
Site Designed & Maintained by 8webcom.com