જાહેર સેવાઓ
Home  

એમ્બ્યુલન સેવા

 
સ્થાનિક :–
પ્રથમ અર્ધો કલાક માટે–વિનામૂલ્યે ત્યારબાદ દરેક અડધા કલાક અગર તેના ભાગ માટે વધુમાં વધુ એક કલાક રોકી શકાશે.
દિવસે–રૂ. 3/-, રાત્રે– રૂ. 2/--
   
બહારગામ –
પ્રથમ દોઢ કલાક  રૂ. 5/-
ત્યારબાદ દરેક અડધા કલાક અગર તેના ભાગ માટે બહારગામ પહોંચ્યા બાદ વધુમાં વધુ ત્રણ કલાક રોકી શકાશે તેમજ નગરપાલિકાની રૂ. 3/- નિયત કરેલ જગ્યાએથી બહારગામ જવા આવવાના એક કિલોકમીટરે રૂ. 2/- પ્રમાણે ચાર્જ
   
સફાઈ કાર્ય  
ગામતળ વિસ્તાર તેમજ ગામતળ બહારના વિસ્તારો (સોસાયટીની અંદર નહીં) જરૂરી સફાઈકામ નિયમિત ધોરણે કરવામાં આવે છે. તેમજ જંતુનાશક દવાઓ પણ સમયાંતરે છાંટવામાં આવે છે.

મૃત જનાવરો
શક્ય હોય તેટલી તકે મૃત જનાવર તાકીદે ખસેડવાની તજવીજ કરવામાં આવે છે.
   
અગ્નિશામક સેવા  
આગ અને અકસ્માત સમયે ફોન નંબર 221018 અથવા 101 ઉપર માહિતી આપવાથી સેવા આપવામાં આવે છે. તદ્દઉપરાંત રૂબરૂ આવી માહિતી આપવાથી સેવા આપવામાં આવે છે. કોઈ ફોર્મમાં અરજી કરવાની હોતી નથી.

તેમજ ખાસ કિસ્સામાં નગરપાલિકાનાં નિયત કરેલ જગ્યાએથી આગ, અકસ્માતના સ્થળે જવા આવવાના 1 કિલોમીટરના રૂ. /- પ્રમાણે તેમજ ડ્રાઈવર-કલીનરનું નિયત મુજબ ભથ્થું વસુલ લેવામાં આવે છે.
 
Copyright © 2017. Mehsana Nagarpalika, Mehsana.
Site Designed & Maintained by 8webcom.com