સમાચાર
Home  

 

આપના ટેક્ષ વિશે તથા તમારા બાળકની અથવા તમારી પોતાની જન્મતારીખની માહિતી તથા નગરપાલિકાની જૂદી જૂદી શાખાઓની વિગતવાર માહિતી માટે :

હાઈવે રોડ :

 શહેરના લગભગ 80 ટકા રોડ રી-સરફેસ કરવાની કામગીરી ચાલુ છે.

 

ટી.પી. સ્કીમ :

મોટાભાગના રોડ ઉપરના દબાણ તથા નગરપાલિકાના પ્લોટોના દબાણ સફળ રીતે દૂર કર્યા.
શહેરમાં રાંધણગેસનું કનેક્શન તા. 13-12-2005 સુધીમાં પુરૂ કરવાનું આયોજન
મહેસાણા શહેરમાં સાફસફાઈ રોજે રોજ થાય જેથી મહેસાણા ખરેખર અર્થમાં મનોહર મહેસાણા બનશે.
સરદાર સરોવર કેનાલ આધારિક નર્મદાનું પાણી સમગ્ર મહેસાણાની જનતાને 2005 ના અંત સુધીમાં પહોંચશે.
સમગ્ર શહેર પાણી વિતરણના તંત્રને 50 લાખ લીટરના 2 – સમ્પ્સ તથા નવાન પાણીની લાઈન દ્વારા પુરૂ પાડવામાં આવશે.
 

રોડ :

ધોબીઘાટથી સાંઈબાબ રોડ તદ્દન નવીન રોડ.
ડેરી રોડથી જવાહર સોસાયટી ને જોડતો નવીન રોડ.
DSP ઓફિસથી સિંધી સોસાયટી સુધીનો ડબલ રોડ.
બી.કે. રોડ, સર્વોદય બેંક રોડનું ટુંકમાં નવીનિકરણ
ગોપીનાળા રોડ નવીનિકરણ થી ટ્રાફિક સમસ્યા હલ કરાશે.
રાજમહેલથી વણીકર કલબની બાજુથી પસાર થઇને નવીન રોડ.
 

ભૂગર્ભ ગટર યોજના :

લાખોથી શરૂ થયેલ યોજના કરોડોમાં પૂર્ણ થઈ વહીવટી સુધારણા તથા જરૂરી આયોજનથી મહાત્મા ગાંધી બાગની ગંદા પાણીનો પ્રશ્ન ઉકેલાયો
 
સિટી બસ સેવા :

વર્ષોથી થતી વાર્ષિક 10-12 લાખની ખોટ બંધ કરી ખાનગી બસ સેવા શરૂ કરાઈ.
 
બગીચા :
મહાત્મા ગાંધી બાગ પણ ખાનગી સંસ્થા દ્વારા વિકસિત તથા સુવિધાજનક બનાવવા કામગીરી સોંપાઈ.

 

જાહેર દિવાબત્તી :

સ્ટ્રીટ લાઈટમાં DPSD સ્વીચ તથા E+TL નો ઉપયોગ કરી વિજળી બીલ ઘટાડવા અદ્યતન ટેકનોલાજી ગોઠવાઈ.

 
Copyright © 2017. Mehsana Nagarpalika, Mehsana.
Site Designed & Maintained by 8webcom.com