ભૂગર્ભ ગટર યોજના
Home  

ભૂગર્ભ ગટર નવીન કનેક્શન મેળવવા અંગ

મહેસાણા નગરપાલિકાના ડ્રેનેજ ટેક્ષ અંગેના નિયમનો મુસદ્દા

 
ડાઉનલોડ ફોર્મ
 ગટર કનેક્શન માટેનું અરજી ફોર્મ - ડાઉનલોડ
 
ભૂગર્ભ ગટર નવીન કનેકશન મેળવવા અંગ
 

ચાલુ વર્ષનો વેરો ભર્યાની પાવતીની ઝેરોક્ષ કોપી
અરજી ફોર્મ આ કચેરીમાં ભૂગર્ભ ગટર કનેકશનની માગણી થવાથી મળશે.
રૂ. 20-00ના સ્ટેમ્પ પેપર ઉપર નગરપાલિકાના લાયસન્સ પ્લમ્બર મારફત અરજી કરવાની.
જે હેતુ માટે ભૂગર્ભ ગટર કનેક્શન લેવાનું હોય તે હેતુ માટે ઠરાવેલ નિયમ અનુસાર કનેક્શન ફી / કનેક્શન અનામત તેમજ ભૂગર્ભ ગટર કનેક્શન વેરો ભરવો પડે જેની વિગત નીચે મુજબ છે


અ.નં. વિગત કનેકશન ફી કનેક્શન અનામત ગટરવેરો આકારણી આધારિત
1 રહેઠાણ, ધાર્મિક સંસ્થા,
ધર્મશાળા, શૈક્ષણિક સંસ્થા
200-00 200-00 200-00
2 વેપારી ધોરણે (બીન રહેણાંક) 1500-00 1500-00 500-00
3 હોસ્પિટલ, બોર્ડિંગ, થિયેટર, લોજ, હોટલ, મીલ, કારખાના, તબેલા, શોપીંગ સેન્ટર, હોલ, વાડી, દૂધડેરી, દૂધ દૂકાન, ઠંડાપીણા 5000-00 5000-00 1000-00
4 સરકારી અર્ધ સરકારી
ઓફિસો સહકારી સંસ્થા, ટ્રસ્ટો
5000-00 5000-00 5000-00
5 જી.આઈ.ડી.સી. આઈસ ફેક્ટરી, સર્વીસ સ્ટેશન 10,000-00 10,000-00 1000-00
 
 
Copyright © 2017. Mehsana Nagarpalika, Mehsana.
Site Designed & Maintained by 8webcom.com