દુકાનો અને અન્ય બાંધકામો Home

બાંધકામ પરમીશન (રજાચિઠ્ઠી) લેવા માટે રજૂ કરવાના પુરાવા

ટી.પી.સ્કીમમાં (ગ્રાઉન્ડ ફલોર માટે)

  1. એન. એન. હુકમની નકલ
  2. લે-આઉટ પ્લાનની ખરી નકલ
  3. પ્રોપર્ટી કાર્ડની નકલ / ઈન્ડેક્ષની નકલ
  4. નગરપાલિકાના માન્ય એન્જીનીયરનો સહી સિક્કાવાળો બિલ્ડીંગ પ્લાન 2 નકલમાં (એમોનીયા પ્રિન્ટ)
  5. સહી સિક્કાવાળા 2 એ, 2 બી, 2 સી, ફોર્મ

ગામતળમાં

  1. સનદની ખરી નકલ
  2. પ્રોપ્રટી કાર્ડની નકલ
  3. નગરપાલિકાના માન્ય એન્જીનીયરનો બિલ્ડીંગ પ્લાન 2 નકલમાં (એમોનીયા પ્રિન્ટ)
  4. નગરપાલિકાના માન્ય એન્જીનીયરના સહી સિક્કાવાળા 2 એ, 2 બી, 2 સી, ફોર્મ

પ્રથમ, બીજા તથા ત્રીજા માળ માટે બાંધકામ પરમીશન મેળવવા (રજાચિઠ્ઠી મેળવવા માટે) જુની પરવાનગીની નકલ તથા વેરો ભર્યાની પાવતી રજુ કરવી.

 
 
 
Copyright © 2017. Mehsana Nagarpalika, Mehsana.
Site Designed & Maintained by 8webcom.com